મંગળવાર, 7 ઑક્ટોબર, 2014

બનાસકાંઠા જીલ્લા યુવામાંહોત્સવ ૨૦૧૪

ડીસા તાલુકાના યુવામાંહોત્સવ મા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત સ્પર્ધકોને જણાવવાનું કે બનાસકાંઠા નો યુવા મહોત્સવ તારીખ ૧૮/૧૦/૨૦૧૪ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ,આબુ રોડ ,પાલનપુર સવારે ૮.૦૦ વાગે થી શરુ થશે .વધુ માહિતી માટે ૦૨૭૪૨ ૨૫૩૮૩૦ જિલા રમત ગમત કચેરી પાલનપુર નો સમ્પર્ક કરવો.જિલા કક્ષાના યુવામાંહોત્સવ નું તમામ આયોજન જિલા રમત ગમત કચેરી પાલનપુર કરેછે તો તે વિષે તમામ પૂછપરછ આપેલ ફોન નંબર પર કરશો.

બુધવાર, 20 ઑગસ્ટ, 2014

નિબંધ અને વકતૃત્વ નાં વિષયો

તારીખ ૨૬/૮/૨૦૧૪ નાં રોજ એન્જલસ હાઈસ્કુલ ખાતે યોજાનાર યુવામાંહોત્સવ નાં વિષયો.
વિભાગ અ નાં વિષયો.
૧ વિવેકાનંદ અને આપણી સંસ્કૃતિ
૨ આજનો માનવી પર્યાવરણનો રક્ષક કે ભક્ષક?
૩ આમ આદમીનું શિરદર્દ મોઘવારી
૪ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા.
વિભાગ બ નાં વિષયો
૧ ક્યાં છે આઝાદી?
૨ આપના દેશની સરહદો કેટલી સુરક્ષિત?
૩ વર્તમાન ભારતની વિદેશ નીતિ
૪ ભારત યુવાનોનો દેશ

શનિવાર, 26 જુલાઈ, 2014

૪૬ મો ડીસા તાલુકા યુવામહોત્સવ ૨૦૧૪

તારીખ ૨૬/૮/૨૦૧૪ નાં રોજ શ્રી એન્જલ્સ હાઈસ્કુલ ડીસા ખાતે ડીસા તાલુકાનો યુવામહોત્સવ યોજાશે. ભાગ લેવા માગતા સ્પર્ધકોએ તારીખ ૨૦/૮/૨૦૧૪ સુધી પોતાની એન્ટ્રી આદર્શ હાઈસ્કુલ ડીસા મોકલવી. વધુ માહિતી માટે ૯૯૨૫૪૭૯૭૪૫ પર સંપર્ક કરવો.