તાલુકા રાસ ગરબા સ્પર્ધા

જીલ્લા રમત ગમત કચેરી બનાસકાઠા અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાધીનગર દ્વારા ડીસા  તાલુકા નો રાસ-ગરબા કાર્યક્રમ તા.૧૮/૯/૨૦૧૩ નાં રોજ શ્રી માતૃ કૃપા ચંચળબા વિધ્યાલય ટેટોડા ખાતે બપોરે ૧૨ વાગે યોજાયો જેમાં કોટડા,ટેટોડા તથા આદર્શ ડીસા નાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.જેના ફોટો ગ્રાફ્સ નીચે મુકવામાં આવ્યા છે.














































ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો