અમારી આદર્શ શાળાની પ્રવૃત્તિઓ


તા.૨૮/૭/૨૦૧૩ નાં રોજ શાળામાં વાળી મીટીંગ યોજાઈ જેની પ્રેસ નોટ તા.૩૦/૭/૨૦૧૩ નાં રખેવાળ દૈનિક માં પ્રગટ થઇ હતી.

વર્ષ ૨૦૧૩ -૧૪ નાં વાળી મંડળના પ્રમુખ,ઉપ પ્રમુખ,મંત્રી,સહ મંત્રી,અને ખજાનચી.

તા.૨૮/૭/૨૦૧૩ નાં રોજ વાળી મંડળની મીટીંગ યોજાઈ જેમાં શાળાના પ્રધાનાચાર્ય,સંસ્કાર મંડળનાં મંત્રી,તથા શાળાના તમામ શિક્ષકો અને વાલીઓ એ હાજરી આપી હતી.

તારીખ ૧૩/૭/૨૦૧૩ ને શનિવાર ના રોજ યોજાયેલ વર્ષાગીત અને વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ 
વર્ષાગીત અને વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધકો સાથે શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,સુરેશભાઈ દવે,અનિલભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ.
વર્ષાગીત અને વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધકો સાથે શ્રી પ્રહલાદભાઈ ,સુરેશભાઈ દવે,રાજેન્દ્રભાઈ  અને વાસુભાઇ  પટેલ.

વકતૃત્વ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકો


વર્ષાગીત  સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકો
તા ૭/૯/૨૦૧૩ ને શનિવાર નાં રોજ મહર્ષિ કણાદ સંકુલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેની તસવીરો 















































































ઉ.માધ્યમિક વિભાગનો  સ્વયમ શિક્ષણ દિવસ કાર્યક્રમ યોજાયો તેના ફોટોગ્રાફ્સ 





ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ રાષ્ટ્ર ગાન સ્પર્ધા નાં ફોટોગ્રાફ્સ 


















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો