સોમવાર, 12 ઑક્ટોબર, 2015

જીલ્લા યુવા મહોત્સવ ૨૦૧૫

બનાસકાંઠા જીલ્લાનો યુંવામાંહોત્સવ તારીખ ૧૮/૧૦/૨૦૧૫ નાં રોજ સ્વામી નારાયણ ગુરુકુળ હાઈસ્કુલ પાલનપુર ,આબુ રોડ હાઈવે યોજાશે. ડીસા તાલુકા યુવા મહોત્સવ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો એ સવારે ૮.૦૦ કલાકે પહોચી જવું  વધુ માહિતી માટે ૦૨૭૪૨ ૨૫૩૮૩૦ જીલ્લા રમત ગમત કચેરી નો સંપર્ક કરવો. વકતૃત્વ નાં વિષયો તા.૧૭/૧૦/૨૦૧૫ નાં રોજ ૯૪૨૬૩૦૩૭૬૦  ધીરજભાઈ જોશી ને ફોન કરી મેળવી લેવા.

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015

૪૭ મા યુવા મહોત્સવ વિશે

અનામત આંદોલન વખતે મોકુફ રાખેલ યુવામહોત્સવ તારીખ ૧૧/૯/૨૦૧૫ શુક્રવાર ના દિવસે સવારે ૮.૦૦ કલાકે વાઇબ્રંટ સ્કુલ ડીસા રાખેલ છે. તો સમયસર હજર રહેવુ. નિબંધ અને વક્ત્રુત્વ ના વિશયો અગાઉ આપેલ જ છે. તેમા કોઇ બદલાવ કરેલ નથી.

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

આમંત્રણ

ડીસા તાલુકાનિ તમામ શાળના આચાર્યોને વાઇબ્રંટ સ્કુલ ઓફ ડીસા ખાતે તારીખ ૨૭/૮/૨૦૧૫ ગુરુવાર ના રોજ યોજાનાર યુવામહોત્સવ મા પધાર્વા માટે ભાવભીનુ આમંત્રણ છે. રૂબરૂ ના મળાયુ હોય અને પત્રીકા ના મળી હોય તો આ સમાચાર ને પત્રીકા સમજી અવશ્ય પધાર્શોજી.
પ્રમુખ,મંત્રી અને આચાર્ય
વાઇબ્રંટ સ્કુલ ઓફ ડીસા

નિબંધ અને વક્ત્રુત્વ ના વિશ્યો.

વિભાગ (અ) નિબંધ અને વક્ત્રુત્વ 
(૧)સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત
(૨)નારી તુ નારાયણી
(૩)વર્શાના રમ્ય અને રૌદ્ર રુપો
વિભાગ (બ)   નિબંધ અને વક્ત્રુત્વ 
(૧)ઝવેર ચંદ્ર મેઘાણીનિ સાહિત્ય યાત્રા
(૨)ભારતીય સમાજમા વ્રુધ્ધાશ્રમ યોગ્ય કે અયોગ્ય?

બુધવાર, 19 ઑગસ્ટ, 2015

47 युवा महोत्सव

डीसा तालुकानो युवा महोत्सव तारीख २७/८/२०१५ ना रोज वाइब्रेंट स्कुल डीसा योजाशे .एंट्री आदर्श खाते २३/८/२०१५ सुधी पहाचाती करवी.

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

૪૭ મો યુવામહોત્સવ

૪૭ મો ડીસા તાલુકાનો યુવામહોત્સવ વાઇબ્રંટ સ્કૂલ ડીસા ખાતે તારીખ ૧૮/૮/૨૦૧૫ અને ૨૫/૮/૨૦૧૫ વચ્ચે યોજાશે.એંટ્રી તા.૧૫/૮/૨૦૧૫ સુધી આદર્શ હાઇસ્કુલ ખાતે મોકલવી.

શુક્રવાર, 10 જુલાઈ, 2015

૪૭ મો યુવામહોત્સવ

ડીસા તાલુકા યુવામહોત્સવ નુ સ્થળ અને તારીખ હજુ સુધી નક્કી નથી.